કેશોદમાં બની રહેલા અંડર બ્રિજનું કામ પૂરું કરવા એજન્સીએ બે મહિનાની લેખિતમાં ખાતરી આપી છે, ત્રણ વર્ષથી કામને લઈને શહેરીજનો પરેશાન.